Heat Wave | ગુજરાતમાં મતદાનના દિવસે પડશે અંગ દઝાડતી ગરમી

Continues below advertisement

Heat Wave | હવામાન વિભાગની આગાહી. રાજ્યના લોકોએ વધુ ગરમીનો સામનો કરવાનો આવશે વારો. 5 મેથી રાજ્યમાં કાળઝાડ ગરમીની આગાહી . 7 મે ના રોજ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જઈ જશે. ત્રણ દિવસ બાદ અમદાવાદનું તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી જઈ જશે. ત્રણ દિવસ બાદ ફરી હિટવેવની આગાહી . સૌરાષ્ટ્રમાં હોટ અને હ્યુમિડ વાતાવરણ રહેવાની શક્યતા રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી યેલો અલર્ટ . 5 મે થી કચ્છ, પોરબંદર, ગીરસોમનાથ અને, ભાવનગરમાં રહેશે હિટવેવ. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું.
 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram