Surat Accident CCTV | સુરતમાં અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત, સીસીટીવી આવ્યા સામે

Continues below advertisement

Surat Accident CCTV | સુરત : વરિયાવ કેનાલ માં માતા પુત્રની લાશ મળી આવવાનો મામલો. રાત્રીના સમયે થયો હતો અકસ્માત. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. અકસ્માત થતા નહેરમાં પડતા મોત થયા. પતિની લાશ ઓલપાડથી મળી, પત્ની અને પુત્રનો મૃતદેહ સુરતથી મળ્યો હતો. પરિવાર ભરૂચથી અમરોલી મૈયતમાં આવ્યા હતા. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા વરિયાવ ખાતે કેનાલમાં. આ પરિવાર ભરૂચનો રહેવાસી છે અને અમરોલી ખાતે એક મૈયતમાં આવ્યો હતો.  ત્યાંથી પરત ફરતા સમયે આ ઘટના બની.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram