અમદાવાદમાં વરસાદના પગલે ટ્રાફિક જામ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર કારની લાંબી લાઇન

Continues below advertisement

અમદાવાદમાં વરસાદના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતા. સરખેજ-ગાંધીનગર હાઇવે અને ગોતા ઓવર બ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામ થવાથી કારની લાંબી લાઇન જોવા મળી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram