આજથી રાજ્યમાં ધોરણ-9થી 11નું ઓફલાઇન શિક્ષણ શરૂ, વાલીઓ-શાળા સંચાલકોમાં દેખાઈ નિરસતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2021 12:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજથી રાજ્યમાં ધોરણ-9થી 11નું ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. જો કે વાલીઓ અને શાળા સંચાલકોમાં ઓફલાઇન શિક્ષણ બાબતે નિરસતા જોવા મળી રહી છે. રાજ્યની 50 ટકા શાળાઓમાં વિદ્યાર્થીઓના હજુ સંમતી પત્ર નથી આવ્યા.