સાબરમતીમાં પ્રદુષણને અટકાવવા માટે હાઈકોર્ટનું આકરુ વલણ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સાબરમતી નદીમાં પ્રદુષણને અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી છે.જેમા જસ્ટીસ જે.બી.પારડીવાલા અને નાણાવટીની ખંડપીઠે આદેશ કર્યો છે કે, ગંદુ પાણી છોડનાર દરેક ઉદ્યોગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવે.
Continues below advertisement