દિલ્હીમાં વિસ્ફોટ બાદ એલર્ટ, અમદાવાદ એરપોર્ટની સુરક્ષા વધારાઇ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગઈકાલે દિલ્હીના ઈઝરાયલ દૂતાવાસ પાસે બ્લાસ્ટ થયો હોવાના કારણે દેશના ૬૩ જેટલા એરપોર્ટ પર એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો છે. તમામ મુસાફરોની સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.