ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા, શ્રીનગરમાં માઇનસ 7.7 ડિગ્રી
કશ્મીર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. શ્રીનગરમાં ઠંડીનો પારો પહોંચ્યો માઈનસ 7.7 ડિગ્રીએ પહોંચ્યો હતો.