અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેન દોડાવવા માટેની તૈયારીઓ શરૂ, ગુજરાતમાં કેટલા સ્ટેશન બનશે?

સરકાર અને નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશને અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન દોડાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ-મુંબઈ પહેલા અમદાવાદ-દિલ્હી ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 886 કિમી લાંબા રૂટ પર ટ્રેન દોડશે
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola