ફટાફટઃ કયા કયા જિલ્લા માટે રાજ્ય સરકારે જાહેર કર્યું રાહત પેકેજ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
અતિવૃષ્ટીથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે એસડીઆરએફ ઉપરાંત કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ચાર જિલ્લા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 33 ટકા કરતા વધુ નુકસાન થયુ હશે તો જ સહાય આપવામાં આવશે.
Continues below advertisement