કોરોનાના કારણે સુભાષબ્રિજ RTOની આવકમાં કેટલો નોંધાયો ઘટાડો?,જુઓ વીડિયો

કોરોના(Corona)ના કારણે સુભાષબ્રિજ(Subhash Bridge) આરટીઓ(RTO)ની આવકમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. અંદાજે 45 ટકા જેટલી આવકનો ઘટાડો થયો છે. વર્ષ 2019-20માં આવક 40 કરોડ હતી જે હવે વર્ષ 2020-21માં ઘટીને 26 કરોડ થઈ ગઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola