અમદાવાદઃAMC પર abpના અહેવાલની થઈ અસર, રખડતા ઢોર અંગે શું કર્યો નિર્ણય?

Continues below advertisement
અમદાવાદ મનપાએ રખડતા ઢોરો અંગેના એબીપી અસ્મિતાના અહેવાલ બાદ વધુ એક નિર્ણય કર્યો છે. શહેરમાં એક જ દિવસમાં 150થી વધુ ઢોર પકડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રખડતા ઢોર માટે કાર્યવાહી કડક કરવામાં આવશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram