ફટાફટઃ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો, કેટલો થયો વધારો?
Continues below advertisement
કેન્દ્રીય કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં વધારો કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મોંઘવારી ભથ્થુ વધીને 31 ટકા થઈ ગયું છે.
Continues below advertisement