રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી,કેટલા જિલ્લામાં થશે ભારે વરસાદ?,જુઓ વીડિયો
Continues below advertisement
તૌકતે વાવાઝોડા(Hurricane)ના કારણે રાજ્યમાં હજું બે દિવસ વરસાદ યથવાત રહેશે.હવામાન વિભાગે(Meteorological Department) ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.આજે ડાંગ, દમણ, નવસારી, સાબરકાંઠા, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Continues below advertisement