અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધાં, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધાં. મંગળવારે સોનામાં 10 ગ્રામે ભાવ 1800 રૂપિયા ઘટતા એક દિવસમાં 150 કિલોથી વધુનું સોનાનું બુકિંગ થયું. લોકોએ ધનતેરસ, લગ્નસરા માટેની ખરીદીના એડવાન્સ બુકિંગ કરાવ્યા હતા.