પેટાચૂંટણી: આઠ બેઠકો પર ભવ્ય જીત બાદ સુરતમાં સી.આર. પાટીલનું ભવ્ય સ્વાગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરત : પેટાચૂંટણીમાં આઠ બેઠક પર ભવ્ય જીત બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું સુરતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સુરત એરપોર્ટ પર જીતની ઉજવણી કરાઈ. સુરત શહેર જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા સી આર પાટીલનું સ્વાગત કરાયું.