અમદાવાદમાં માઇક્રોકંટેંમેંટ ઝોનમાં ઘટાડો નોંધાયો, નવા વિસ્તારોમાં સ્ક્રિનિંગ હાથ ધરશે
અમદાવાદમાં (Ahmadabad) કોરોના કેસ ઓછા થયા છે. માઇક્રોકંટેંમેંટ ઝોનમાં (microcontentment zone) પણ ઘટાડો નોંધાયો છે. અમદાવાદનાં 14 વિસ્તાર માઇક્રોકંટેંમેંટમાંથી દૂર કરાયા છે. આ ઉપરાંત નવા વિસ્તારોમાં સ્ક્રિનિંગ (screening) હાથ ધરશે. અમદાવાદ કોર્પોરશનની (AMC) ટિમ ડોર ટુ (door to door) સર્વેની કામગીરી કરી રહી છે. જે દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
Tags :
Gujarati News Ahmedabad ABP ASMITA Corona Case Screening Kovid Hospital Microcontentment Zone