કોરોનાકાળમાં સુપ્રીમ કોર્ટે કઈ કઈ વ્યવસ્થા ઊભી કરવાના આપ્યા આદેશ?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાકાળમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. જેમાં બે અઠવાડિયાની અંદર હોસ્પિટલમાં દાખલ થવા અંગે નેશનલ પોલીસી બનાવવાનો આદેશ કરાયો છે. સાથે જ ઓક્સિજનનો બફર સ્ટોક ઊભો કરવાનો પણ આદેશ અપાયો છે.
Continues below advertisement