અમદાવાદ IIMમાં ફક્ત બે દિવસમાં વધુ 32 વિદ્યાર્થીઓને થયો કોરોના, જુઓ વીડિયો

Continues below advertisement

IIM અમદાવાદમાં માત્ર બે દિવસમાં વધુ બત્રીસ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા. 30 માર્ચે કરાયેલા ટેસ્ટમાં 23 વિદ્યાર્થી, જ્યારે 31 માર્ચે કરાયેલા ટેસ્ટમાં નવ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. IIM અમદાવાદ પણ હવે માસ્ક ન પહેરનાર પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram