Ahmedabad: વૈષ્ણોવ દેવી સર્કલ પરનો તૈયાર ઓવરબ્રિજ જોઈ રહ્યો છે ઉદ્ધાટનની રાહ, જુઓ વીડિયો
અમદાવાદ(Ahmedabad) અને ગાંધીનગર(Gandhinagar)ને જોડતા એસજી હાઈવે પર વૈષ્ણોવ દેવી સર્કલ(Vaishnav Devi Circle) પરનો ઓવરબ્રિજ દોઢ મહિનાથી ઉદ્ધાટનની રાહ જોઈ રહ્યો છે.જેના કારણે લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.