Ahemdabad: કોરોનાના કેસ સહિત માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનમાં પણ સતત વધારો,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Apr 2021 09:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahemdabad)માં ગુરુવારે નવા 626 કોરોના(Corona)ના કેસ નોંધાયા હતા.સાથે અહીં વધુ નવા 19 માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન( micro containment zones) સામે આવ્યા છે.અહીં કુલ મૃત્યુઆંક 2259 પર પહોંચ્યો છે.