ફટાફટઃ રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસનો આંકડો 14 હજારને પાર, જુઓ મહત્વના સમાચાર
રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના(Corona)ના 14 હજારથી વધુ કેસ નોંધાયા અને 170 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરત(Surat)માં સોમવારની સરખામણીએ કોરોનાના કેસ ફરી વધ્યા છે. રાજ્યના 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂની સાથે સાથે વેપારી ગતિવીધીઓ પર પણ નિયંત્રણ રાખવામાં આવ્યું છે.
Tags :
Gujarati News Ahmedabad Surat Police ABP ASMITA Hospital Patient Oxygen Night Curfew Corona Transition