અમદાવાદમાં માઈક્રો કંટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો, જુઓ વીડિયો

અમદાવાદમાં માઈક્રો કંટેઈનમેન્ટ  ઝોનની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.ગુરુવારે શહેરમાં નવા 20 કંટેઈનમેન્ટ  ઝોન અમલમાં આવ્યા છે.સાથે જ પાંચ વિસ્તારો માઈક્રો કંટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત પણ થયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola