સુરત મનપાના આ વિપક્ષ નેતાએ આઈફોન લેવાનો કર્યો ઈન્કાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2021 09:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત મનપાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આઈફોન લેવાનો ઈન્કાર કર્યો છે.તેમણે કહ્યું કે સાદા એન્ડ્રોઈડ ફોનથી પણ જનતા માટે કામ થઈ શકે છે.સુરત મનપા દર વખતે જનતાના કામ કરવા માટે મોંઘા આઈફોન આપે છે.