અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો,જુઓ વીડિયો

અમદાવાદ(Ahmedabad)માં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન(micro containment zones)ની સંખ્યા 281 થઈ ગઈ છે. અહીં જૂના 17 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન દૂર કરાયા છે.આજથી આરોગ્ય વિભાગ ડોર ટૂ ડોર સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola