કોરોના કાળમાં મહિલાઓ પર અત્યાચારના વધ્યા કેસ, 181 હેલ્પલાઇનમાં કેટલા આવ્યા કોલ?

Continues below advertisement

લોકડાઉન અને આંશિક લોકડાઉનના સમયગાળામાં ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓમાં વધારો થયો છે. ગુજરાત સરકાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર સામાન્ય દિવસોમાં જે ફોન આવતા હતા તેમાં 23થી24 ટકા ફોન મહિલાઓ પર થતા અત્યાચારના આવતા હતા.કોરોનાની પ્રથમ લહેર વખતે 181 હેલ્પલાઇન પર જે ફોન આવ્યા તેમાંથી 43 ટકા ફોન મહિલાઓ પર થતા અત્યાચારના આવ્યા હોવાનું નોંધાયું છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram