દિવાળી માટે અવનવા દીવડાઓની વધી માંગ, વોકલ ફોર લોકલનું સૂત્ર થયું સાકાર

Continues below advertisement

દિવાળી માટે અમદાવાદમાં અવનવા દીવડાઓ બનાવવામાં આવી રહ્યા છે. નવી નવી ડિઝાઈન લોકોને આકર્ષી રહી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે માટીના દિવાની માંગ વધુ છે. માટીના દીવડાઓના ભાવ પણ વધ્યા છે. ચાઈનીઝ દીવાઓની માંગ ઘટી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram