Ahmedabad : આજથી મોટેરા સ્ટેડિયમ બહાર ગોઠવાશે બંદોબસ્ત, 30 દિવસ રોકાશે ટીમ ઇન્ડિયા
Continues below advertisement
ભારત-ઈંગ્લેંડની ક્રિકેટ ટીમ આવતીકાલથી અમદાવાદ આવી રહી છે. ત્યારે મોટેરા સ્ટેડિયમ ખાતે કાલથી એક મહિના સુધી લોખંડી બંદોબસ્ત રહેશે. ઈતિહાસમાં પ્રથમ વખત ભારત અને ઈંગ્લેંડની ક્રિકેટ ટીમ સતત 30 દિવસ સુધી અમદાવાદમાં રોકાણ કરવાની છે. ચૂંટણી બંદોબસ્ત વચ્ચે શહેર પોલીસે ભારત-ઈંગ્લેંડ ટીમને સજ્જડ સુરક્ષા પૂરી પાડવાનું આયોજન કર્યું છે
Continues below advertisement