અમદાવાદના સોલા સિવિલમાં ઇન્ચાર્જ RMO અને વહીવટી અધિકારીના લાંચ કેસમાં તપાસ તેજ

Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના બિલ મંજૂર કરવા 8 લાખની લાંચ માંગતા સોલા સિવિલના બે ડૉક્ટર ઝડપાયા હતા. બન્ને મેડિકલ ઓફિસરે 1.18 કરોડ મંજૂર કરવા માટે 16 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. 10 લાખ લીધા બાદ 8 લાખ લેતા સમયે એસીબીની જાળમાં ફસાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram