PM મોદીના પ્રવાસ અગાઉ રિવરફ્રન્ટ પર સઘન ચેકિંગ, જુઓ વીડિયો
Continues below advertisement
વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. દેશના સૌપ્રથમ સી પ્લેન સેવાના ઉદ્ધાટન કાર્યક્રમ અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વડાપ્રધાનની મુલાકાત અગાઉ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાબરમતી રીવરફ્રન્ટથી કેવડીયા વચ્ચે સી પ્લેન સેવાની શરૂઆત થશે.
Continues below advertisement