જૂનાગઢઃ સોયાબીન, ધાણા, કપાસ અને મગફળીને ભારે નુકસાન, સરકાર આર્થિક મદદ કરે તેવી ખેડૂતોની માંગ

Continues below advertisement
જૂનાગઢમાં કમોસમી વરસાદના કારણે વંથલી તાલુકાના ખેડૂતોને સૌથી મોટું નુકસાન થયું છે.  તમામ ખેડૂતે 10 થી 12 વીઘા માટે એક થી દોઢ લાખ રૂપિયા જેટલો ખર્ચ બિયારણ,મજૂરી અને દવામાં કર્યો હતો. મગફળી,ધાણા,સોયાબીન અને કપાસ જેવા પાકની વાવણી કરી હતી પરંતુ કમોસમી વરસાદના કારણે તેમાં નુકસાન થયું છે. સરકાર તત્કાળ આર્થિક સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram