જામનગરમાં પણ વેપારીઓ રસી લેવા ખાઈ રહ્યા છે ધક્કા, કોરોના રસીનો જથ્થો અપર્યાપ્ત
Continues below advertisement
અમદાવાદમાં પણ વેપારીઓ રસી લેવા ધક્કા ખાઈ રહ્યા છે. વેક્સિનનો જથ્થો પર્યાપ્ત ન હોવાથી સરકાર પાસે સમય મર્યાદા વધારવા માંગ કરાઈ છે. 30 જૂન સુધી તમામ વેપારીઓને વેક્સિન લેવા આદેશ કરાયો છે.
Continues below advertisement