ફટાફટઃઅમદાવાદમાં અકસ્માત સર્જનાર કાર કોના નામે હતી રજિસ્ટ્રર,14 લાખ બાળકોને CM કર્યા ગણવેશ વિતરણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 02:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં થયેલા હિટ એન્ડ રન(Hit & Run)માં કાર ચાલકો રેસ લગાવી રહ્યાં હતા. અકસ્માત કરનારી આ કાર વર્ષ 2017માં શૈલૈષ શાહ નામના વ્યક્તિના નામે રજિસ્ટર્ડ હતી. રાજ્યના 14 લાખથી વધુ બાળકોને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણવેશ વિતરણ કર્યો છે. લાખણી માર્કેટ યાર્ડની ચૂંટણી અચાનક મુલતવી રખાઈ છે.