Janta Raid at liquor den | અમદાવાદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

Continues below advertisement

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ખૂલ્લેઆમ વેચાતા દેશી દારૂ પર રોક લગાવવા અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી. જોકે દિવસને દિવસે પિયક્કડોનો ત્રાસ વધી રહ્યો હતો.. ત્યારે દારૂના ત્રાસથી કંટાળી ત્રસ્ત જનતાએ ભેગા મળી દારૂના અડ્ડાઓ પર રેડ કરી.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવી. ગોમતીપુરમાં ખૂલ્લેઆમ વેચાતા દેશી દારૂ પર રોક લગાવવા અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી. જોકે દિવસને દિવસે પિયક્કડોનો ત્રાસ વધી રહ્યો હતો.  ત્યારે દારૂના ત્રાસથી કંટાળી ત્રસ્ત જનતાએ ભેગા મળી દારૂના અડ્ડાઓ પર રેડ કરી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં દેશી દારૂની થેલીઓ ભરેલા કેરબા અને ડોલ જોઈ શકાય છે. જનતા રેડના પગલે બુટલેગરો ભાગી છૂટ્યા હતાં. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram