વડોદરાના બિલ્ડરે RERA એક્ટનું ન કર્યું પાલન, હાઇકોર્ટે કેટલા લાખ રૂપિયાનો ફટકાર્યો દંડ?
રેરાના આદેશનો અમલ ન કરનારા વડોદરાના બિલ્ડરને ગુજરાત હાઇકોર્ટે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વડોદરાના બિલ્ડરની પિટિશન ફગાવી હાઇકોર્ટે દંડ ફટકાર્યો હતો.