મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરપંચો સાથે સંવાદ કરશે. મુખ્યમંત્રી કોરોનાની વેક્સીનને લઇને વાતચીત કરી શકે છે. વેક્સીનના વિતરણને લઇને પણ ચર્ચા થઇ શકે છે.