અમદાવાદ: લાંભા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ઝોનલ ઓફિસે સ્થાનિકોના પ્રદર્શનો

Continues below advertisement

અમદાવાદનાં (ahmedabad) લાંભા (lambha) વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી વિરોધ કરાયો હતો. ઝોનલ ઓફિસેમાં જઈને સ્થાનિકોએ પ્રદર્શનો કર્યા હતા. કાઉન્સિલરનો આરોપ છે કે, પ્રશાસનને આ મામલે રજૂઆત કર્યા છતાં કોઈ નિવારણ આવ્યું નથી. રોડ, વીજળી અને પાણીનો અભાવ હોવાથી નિવાસીઓ પરેશાન થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram