અમદાવાદઃ મચ્છરજન્ય રોગચાળાના કેસમાં થયો વધારો,કયા રોગના કેટલા નોંધાયા કેસ?

Continues below advertisement
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 9 દિવસમાં શહેરમાં સાદા મેલેરિયાના 16, ઝેરી મેલેરિયાના બે કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના અત્યાર સુધીમાં 16 કેસ નોંધાયા છે. વર્ષ 2021માં સાદા મેલેરિયાના 233 અને ઝેરી મેલેરિયાના 14 કેસ નોંધાયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram