Ahmedabad માં મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની અછત, LG હોસ્પિટલમાં ઇન્જેક્શન ન હોવાના લાગ્યા બોર્ડ

Continues below advertisement

અમદાવાદમાં મ્યુકરમાઇકોસિસની ((Mucormycosis)) સારવાર માટેના ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી. LG હોસ્પિટલમાં પણ મ્યુકરમાઈકોસિસના એમફોટેરિસીન ((Amphotericin-B)) ઇન્જેક્શન ન મળતા દર્દીઓના સ્વજનો પરેશાન છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આરોગ્ય વિભાગે SVP હોસ્પિટલના બદલે LG હોસ્પિટલમાંથી (LG Hospital) ઇન્જેક્શનની વ્યવસ્થા હોવાની જાહેરાત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram