અમદાવાદમાં કોરોના કાળમાં લીંબુના ભાવમાં કેમ થયો વધારો?
Continues below advertisement
કોરોનાના સંક્રમણથી બચવા માટે લોકો વિટામીન-સીનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. અને વિટામિન-સી સૌથી વધારે લીંબુમાં તેમજ ખાટા ફળોમાંથી મળતું હોય છે. એવામાં લીંબુનો ભાવ અત્યારે માર્કેટમાં 120 રૂપિયા કિલો મળી રહ્યો છે અને નારંગીનો ભાવ માર્કેટમાં 100 રૂપિયા કિલો મળી રહ્યા છે ઉનાળો આવતા જ લીંબુનો વપરાશ તમામ પરિવારોમાં વધી જતો હોય છે લોકો ડિહાઇડ્રેશનનો ભોગ ન બને તેના માટે લીંબુનો શરબત પીતા હોય છે
Continues below advertisement