સાબરમતિ યુનિવર્સિટીમાં એમફીલ, PH.Dની ડિગ્રીમાં ગેરરીતિ થયાનો સરકારે કર્યો સ્વીકાર, જુઓ વીડિયો
Continues below advertisement
સાબરમતિ યુનિવર્સિટીમાં એમફીલ, PH.Dની ડિગ્રીમાં ગેરરીતિ થયાનો સરકારે સ્વીકાર કર્યો હતો. સિંહ સંરક્ષણ માટે ટાસ્ક ફોર્મ બે વર્ષમાં કોઇ ભલામણ કરી નથી. વર્ષ 2019-20માં 458 દીપડાના મોત થયા છે.
Continues below advertisement