local body election: અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપે કોને કોને આપી ટિકિટ, જુઓ સંપૂર્ણ યાદી?
Continues below advertisement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે અમદાવાદના 48 વોર્ડના 192 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.
Continues below advertisement