ખેડૂત આંદોલનના સમર્થનમાં પરિવારે કાર્ડમાં છપાવ્યો સંદેશ, જુઓ વીડિયો
દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની તસવીર તો તમે રોજ જોઇ રહ્યા છો. એક પરિવારે ખેડૂત આંદોલનના સમર્થનમાં કાર્ડ પર અનોખો સંદેશ છપાવ્યો હતો.