અમદાવાદના સરખેજ-બાવળા હાઇવે પરની ઘટના, એલપીજી ભરેલું ટેન્કર પલ્ટી ગયું

Continues below advertisement

અમદાવાદના સરખેજ-બાવળા હાઇવે પર એલપીજી ભરેલું ટેન્કર પલ્ટી ગયું હતું. 17 હજાર લીટર ગેસ ભરેલું ટેન્કર પલ્ટી જતા લોકોમાં દોડધામ મચી હતી. સદ્ નસીબે કોઈ જાણ હાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram