મારુ ગામ મારી વાતઃ સાણંદના કાણેટી ગામના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement

એબીપીની અસ્મિતાની વિશેષ રજુઆત મારુ ગામ મારી વાતમાં સાણંદ તાલુકાના કાણેટી ગામનાં લોકો સાથે વાત કરી હતી. ગામની સુવિધાઓ અને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. કાણેટી ગામના લોકોની શું સમસ્યા છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો.  કાણેટીમાં પીવાના પાણીની મુખ્ય સમસ્યા છે. શુદ્ધ પાણીના અભાવે કાણેટીના લોકોને પાણી ખરીદવું પડે છે. સિંચાઈના પાણીના અભાવે કાણેટીના ખેડૂતો પરેશાન છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram