મારુ શહેર મારી વાતઃ અમદાવાદના ભાઈપુરા વોર્ડના સ્થાનિકોની શું છે સમસ્યા?
Continues below advertisement
અમદાવાદ શહેરના ભાઈપુરા વોર્ડ વિસ્તારમાં સ્થાનિકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે, વિસ્તારની સૌથી મોટી રખડતા ઢોર અને ગંદકી સૌથી મોટી સમસ્યા છે.
Continues below advertisement