સાણંદઃ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોના કામ મંજૂર ન થતા હોવાનો લાગ્યો આરોપ
Continues below advertisement
સાણંદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ચૂંટાયેલા સભ્યોના કામો મંજૂર ન થતા હોવાનો આરોપ સાણંદ તાલુકા પંચાયતના નેતા અને અન્ય સભ્યોએ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપના સભ્યો કામોને મંજૂરી આપતા નથી.
Continues below advertisement