મારુ શહેર મારી વાતઃ અમદાવાદના નારોલના રહીશોની શું છે સમસ્યા?
Continues below advertisement
અમદાવાદના નારોલ વિસ્તારના રહીશો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યું કે,છેલ્લા 10 વર્ષથી બેઝિક સુવિધા મળતી નથી. પીવાના પાણીની ભારે સમસ્યા છે. ગટર ઊભરાતી હોવાની સમસ્યા સર્જાય છે.
Continues below advertisement