કોરોના કાળ વચ્ચે AMCની ઘોર બેદરકારી, મેડિકલ વેસ્ટનો તાત્કાલિક નિકાલ નથી થઇ રહ્યો
Continues below advertisement
મેડિકલના નિયમો પ્રમાણે બાયો મેડિકલ વેસ્ટનો તાત્કાલિક નાશ કરવાનો હોય છે પરંતુ કોરોના મહામારીમાં પણ AMC આ બાબતે ગંભીર નથી. કોરોનાના કરાતા ટેસ્ટનો મેડિકલ વેસ્ટ નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં એકત્રિત કરવામાં આવે છે પરંતુ અહીંથી તેનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી. દર બે દિવસે અર્બન હેલ્થ સેન્ટર પરથી મેડિકલ વેસ્ટનું કલેક્શન કરવામાં આવે છે.
Continues below advertisement