આ વર્ષે 31 ડિસેમ્બર અને ક્રિસમસ પાર્ટી પર લાગી શકે છે બ્રેક, જુઓ વીડિયો

Continues below advertisement

આ વર્ષે 31 ડિસેમ્બર અને ક્રિસમસની પાર્ટી પર બ્રેક લાગી શકે છે. કોરોનાના સંક્રમણ વચ્ચે પાર્ટીઓ માટે મંજૂરી મળવાની શક્યતા નહીંવત છે. મોટાભાગના આયોજકોએ 31 ડિસેમ્બરની પાર્ટીઓનું આયોજન પડતું મુક્યું હતું.  કોવિડ ગાઈડલાઈન મુજબ 100થી વધુ લોકોનો મેળાવડો શક્ય નહીં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram