અમદાવાદ: સાધુ સંતોએ કેમ નોંધાવ્યો વિરોધ, જુઓ શું છે કારણ ?

બાંગ્લાદેશમાં હિન્દૂ મંદિર પર થયેલા હુમલા બાદ અમદાવાદમાં આ મામલે વિરોધ કરાયો હતો. અમદાવાદ કલેક્ટર કચેરીએ સાધુ સંતો બેનરો લઈને પહોંચ્યા હતા. અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સાધુ સંતોએ બાંગ્લાદેશ સરકારને સંદેશો આપવાનો પ્રયતન કર્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola